Rajkot | રાજકોટ નજીક બેસ્ટ પિકનિક પોઇન્ટ | Best Photography Place
Rajkot | રાજકોટ નજીક બેસ્ટ પિકનિક પોઇન્ટ | Best Photography Place
મિત્રો,
રાજકોટ નજીક કાલાવડ તાલુકામાં આ જોરદાર પાણીનો ડેમ અને આ નદી આવેલી છે, અહીંયા ચોમાસ દરમિયાન એક બહુ સારો વોટરફોલ એટલે કે પાણીનો ધોધ પણ જોવા મળે છે, રાજકોટ થી નજીકનું બેસ્ટ પિકનિક સ્પોટ કહી શકાય આ જગ્યા ને, લગભગ 50 કિલોમીટર જેટલું દૂર થાય છે, જુઓ આ વીડિયો અને વધારે માહિતી માટે મને કોમેન્ટસ કરો
Click to rate this post!
[Total: 0 Average: 0]
You must sign in to vote
Post Views: 28,613