Puche Mane Ketalo Kare Prem | Naresh Thakor | પુછે મને કેટલો કરે પ્રેમ | New Gujarati Love Song 2025
સાંભળો નરેશ ઠાકોર નું નવું રોમેન્ટિક પ્રેમ ગીત “પુછે મને કેટલો કરે પ્રેમ” ફક્ત @SaregamaGujarati પર.
Credits:
Singer: Naresh Thakor
Producer: Red Velvet Cinema
Artist: Naresh Thakor, Aditi Khimsuriya
Co Artist: Adil Shaikh,Bablukhan
Concept: Purvi Vasava, Faruk Gayakwad
Director: Faruk Gayakwad
Creative Producer: Dhyey Films & Team
Music: Utpal Barot, Vishal Modi
Lyrics & Composer: Kamlesh Thakor (Sultan)
Technical Support: Jenish Talaviya
Makeup: Panna ben
DOP: Sehzad Mnasuri, (Tipu)
Edit: Naresh Rajput
Drone: Mahesh Prajapati
Production: Bhavesh Prajapati
Lyrics:
તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
રાખ ને ના પૂછ જલન કેવી હોય
તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દહુ
હું કેટલો કરું છું પ્રેમ
જેવી સંધ્યા ઢળે થોડીવારમાં મળવા આવી જાય રાત
જેવું પરોઢ થાય થોડી વારમાં મળવા આવી જાય સવાર
એ સંધ્યા ને રાત જેવો ,એ પરોઢ ને સવાર જેવો
કરુંછું તને પ્રેમ 2
તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દહુ
હું કેટલો કરું છું પ્રેમ 2
જેવું દિલ દુખે ને થોડીવારમા રડી જાય છે નયન
જેવો શ્વાસ ખૂટે ને થોડીવારમા બંધ થાય ધડકન
એ દિલ ને નયન જેવો ,એ શ્વાસ ને ધડકન જેવો
કરું છું તને પ્રેમ 2
તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
રાખ ને ના પૂછ જલન કેવી હોય
રાખ ને ના પૂછ જલન કેવી હોય
રાખ ને ના પૂછ જલન કેવી હોય
#nareshthakor
#nareshthakornewsong
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile – Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on –
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal