Bas Cha Sudhi | Season 2 | Episode 06 | Bhool | Gujarati Web Series
” તે દિવસે તે મને કોફી પીવાની પરવાનગી આપી દીધી હોત તો? ”
મેં ચા ને ફરિયાદ કરી…
” અને તે પેલી ને પ્રેમ ની આપી..?? ”
ચા એ સામે ફરિયાદ કરી…
” હું નથી આપી શકતો…”
” તો હું પણ.. ”
” તે “ભૂલ” કરી છે…”
” તે તો બહુ મોટી ” ભૂલ ” કરી છે… મલ એટલે ખબર પડે..”
આ સાંભળી ને હું એને મળવા ઉપડ્યો.. પછી જુઓ ને,
👇🏻
” ભૂલ ”
Aastha Productions Presents બસ ચા સુધી- Session – 2 (આ વાર્તા નથી વાત છે)
Shipped By: Tea Post
Starring: Jhinal Belani I Rj Ruhan
Written by: Sandip Dave
Produced by: Drushma Doshi & Hiren Doshi
Direction by: Priyal Patel
Cinematography & Edited by: Priyal Patel
Camera Assist: Manthan Vaidya
Background Score: Rahul Ramesh
Foley, Dubbing & Mixing: Poojan Shah
Production Designed by: Hiren Doshi
Style & Costume by: Dhvanika Sorathiya
Jewelry & Accessories : Colorbombs
Hair & Make-up : Swapnil PAtel I Mamta Bhatt
Behind the scene : The Image Box Productions ( Manthan Vaidya & Nupur Pandya)
Special Thanks to :
Darshanbhai Dasani (Tea Post)
Chandubhai Rathod (Nirali Resort)
Harshil Rajani (Coffee Culture)