Wednesday, 26 Aug 2026
જિંદગી ના ચાર ચાર જુગ - રેણુકા પટેલ | Jiv Tu To Bhulyo Bhagavan Ne | કીર્તન નીચે લખેલું છે
જિંદગી ના ચાર ચાર જુગ - રેણુકા પટેલ | Jiv Tu To Bhulyo Bhagavan Ne | કીર્તન નીચે લખેલું છે
Logo

જિંદગી ના ચાર ચાર જુગ - રેણુકા પટેલ | Jiv Tu To Bhulyo Bhagavan Ne | કીર્તન નીચે લખેલું છે

12.5K views 73 likes 1 comments 5:08 Gu 04 Jun 2026
Save
About this video

જિંદગી ના ચાર ચાર જુગ - રેણુકા પટેલ | Jiv Tu To Bhulyo Bhagavan Ne | Gujarati kirtan 2025 Singer :- Renuka Patel Studio Editing :- Maa Studio Trent Music :- N.C.Patel (Trent) જીંદગી ના ચાર ચાર જુગ જીવ તું તો ભુલ્યો ભગવાન ને પહેલા તે જુગ માં તને બાળપણ દીધું રમત માં હતું તારું ધ્યાન જીવ તું તો ભુલ્યો ભગવાન ને જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને બીજા તે જુગ માં તને જુવાની રે દીધી જુવાની માં હતું તારે જોર જીવ તું તો ભુલ્યો ભગવાન ને જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને ત્રીજા તે જુગ માં તારું ગઢપણ આવ્યું થઈ ગયો લાકડી ના ટેકે જીવ તું તો ભુલ્યો ભગવાન ને જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને ચોથા તે જુગ માં તારું મરણ આવ્યું પડી ગયો જમડા ને હાથ જીવ તું તો ભુલ્યો ભગવાન ને જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને પુરુષોત્તમ કહે તમે પ્રાણ થકી પ્યારા મળ્યા પછી ઉડી જાશે રાખ જીવ તું તો ભુલ્યો ભગવાન ને જીંદગી ના ચાર ચાર જુગ જીવ તુતો ભુલ્યો ભગવાન ને ફેસ્બૂકમાં જોડાઈ શકો છો આપેલી લિંક પર ક્લિક કરી જોડાઓ https://www.facebook.com/radhegopikirtan/ તું તો ભૂલ્યો ભગવાન ને ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal

#કીર્તન #ધૂનભજનમંડળનાલખેલાકીર્તન #નવાગુજરાતીકીર્તનલખેલા #લખેલાસત્સંગભજનમંડળ #સીએનધૂનમંડળકીર્તન #gujaratibhajanmandal #dhunmandalsatsang #dhunmandalkirtan #lakhelagujaratikirtan #navakirtanvideo #મહિલામંડળનાભજન #mixbhajanmandal #જિંદગીનાચારચારજુગ-રેણુકાપટેલ
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 અઠવાડિયા પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 અઠવાડિયા પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience