Wednesday, 26 Aug 2026
ગોરી માં તો ગોરસ રેઈડા ( કીર્તન લખેલું છે ) - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan
ગોરી માં તો ગોરસ રેઈડા ( કીર્તન લખેલું છે ) - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan
Logo

ગોરી માં તો ગોરસ રેઈડા ( કીર્તન લખેલું છે ) - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

99.7K views 412 likes 4 comments 5:08 Gu 04 Jun 2026
Save
About this video

Nidhi Khara Official Presents Latest KRISHNA Devotional Video Song titled " Gori Maa To Goras Raida Video " Sung by Nidhi Khara. Join this channel to get access to perks 💎 કીર્તન :- ગોરી મા તો ગોરસ રેઇડા ઉપર રેઇડા પાણી જો માતા જશોદા મહીડા વલોવે મહી વેચવાના ટાણા જો ગોકુળ વેઇચા મથુરા વેઇચા વેઇચા વનરાવન જો વેંચી હાટીને ઘેરે આવ્યા ક્યાં ગયા મારા સાસુ જો હવે શિરામણ આપ મારા બાઇજી બપોર વેળા થઈ જો વાળા માં તો વસિંદા ને ગોળા ને નથી નીર જો જોયા અળોસી જોયા પડોસી વૈવારુ ના કામ જો સાત સાત બેડા પાણી ભર્યા ને વાળે છાણા થાપ્યા જો સંજવારી કાઢતા સાવરણી થી ઢીકા માર્યા ચાર જો વગર વાંક ન સિદ ને માર્યા રીસાણા રાધા નાર જો સાંજ પડી કાન ઘેરે આવ્યા ક્યાં ગયા રાધા નાર જો લઈ લ્યો બોઘરા દોઈ લ્યો ગૈયા રીસાણા રાધા નાર જો એઈ લ્યો માતા બે પાલી બજારો ખુણે બેસી ખાવ જો ઓસરિયે થી સુભદ્રા બોલ્યા શું બોલ્યા મારી માતા જો જેનો પરણ્યો બોલે એના સાત સમંદર બોલે જો રસોડે થી રાધા બોલ્યા શું બોલ્યા મારી નણંદલ જો પરણ્યા પછી પિયર જાય એનો એળે ગયો અવતાર જો માતા મારા વેલા ઊઠો ને વેલળિયું શણગારો જો રાધા ગોરી મેણા બોલે મેણા નો સંભળાય જો માતા મારા વેલા ઊઠી ને વેલળિયું શણગારી જો સુભદ્રા બેન ને સાસરે વળાવ્યા સૌ ના વધ્યા માન જો ગોરી મા તો ગોરસ રેઇડા ઉપર રેઇડા પાણી જો માતા જશોદા મહીડા વલોવે મહી વેચવાના ટાણા જો Welcome to NIDHI KHARA OFFICIAL your favorite YouTube Channel for premium Gujarati Song. Enjoy the latest Kirtan, Songs and Much More. 💎 Subscribe to NIDHI KHARA OFFICIAL : https://www.youtube.com/@NidhiKharaOfficial-bt2ir ✱ નિધિ ખારા ના અન્ય સુપરહિટ ભજન - કિર્તન - ગરબા વિડિયો જોવા નીચેની લિંક ક્લિક કરો ✱ 1. https://youtu.be/zxq1HKm0zY0 2. https://youtu.be/mkgwFR6AbfQ 3. https://youtu.be/VdAvdzdynJo 4. https://youtu.be/CcEoqL2fGNk 5. https://youtu.be/wvLkFggj9wU 6. https://youtu.be/6JVUA0r6ZUo 7. https://youtu.be/zZ2VSOiH6zs 8. https://youtu.be/MQkmQhuQ7Hs 9. https://youtu.be/wtZAWZ-cXkc #kirtan #nidhikhara #dhunmandal #gujarati #gujaratibhajan #devotionalsongs 💎 Song :- Gori Maa To Goras Raida Video 💎 Singer :- Nidhi Khara 💎 Music :- Nidhi Khara 💎 Music Label :- Studio Siddharth Thank You For Your Love and Support

#કીર્તન #nidhikharaofficial #nidhikharanewsongs #nidhikharanewvideo #nidhikharakirtan #dhunmandali #satsangkirtan #bhajan #gujaratibhajan #music #gujarati #devotionalsongs #misha
0 Comments

Comments (0)

Join the conversation
Sign up or log in to like and comment.
Loading comments…
Related Videos
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
6:30
કીર્તન
Sundarvar Torane Padharya Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 અઠવાડિયા પેહલા
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
7:58
કીર્તન
Sarve Sakhi Jivan Jovane Chalo Re || Dinesh Vaghasiya || Swaminarayan Kirtan
2 અઠવાડિયા પેહલા
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
9:24
કીર્તન
ભક્ત ગોરા કુંભારનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
6:11
કીર્તન
ગઢપણ ના દહાડા | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
5:40
કીર્તન
માયા શું કરવા બેઠી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
9:33
કીર્તન
મારા હરિજન સાંભળજો | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
7:22
કીર્તન
ગોવિંદ ની ગાડી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
19:31
કીર્તન
ભાગવત ના ઇતિહાસનુ કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
6:32
કીર્તન
અરજી લખું મારા રામને | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
16:49
કીર્તન
કુંવરબાઈનું મામેરું | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
6:29
કીર્તન
પાંડવની ઘરે વાસીદા લીધા | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
13:04
કીર્તન
૧૨ જ્યોતિર્લીંગનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
6:21
કીર્તન
પ્રભાતે શંકર જાગ્યા | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
6:22
કીર્તન
સતસંગ્રામનું કીર્તન | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
5:50
કીર્તન
જગન્નાથ ભજો પ્રાણ | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
6:45
કીર્તન
જશોદા કહે સુણો ગોપી વાત | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
5:08
કીર્તન
ગુરુજી આતમ જ્ઞાની | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
5:36
કીર્તન
મીરાબાઈ ની વાણી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
8:33
કીર્તન
રાધા કૃષ્ણ ખેલે હોળી | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
7:49
કીર્તન
નંદલાલને રંગમાં રોળી દેશું | Gujarati Kirtan #bhakti
2 અઠવાડિયા પેહલા
Gujarati TV Chat Assistant
Online
GTV
Install GujaratiTV
Add to home screen for the best experience