Monday , July 6 2020
Latest Updates
Home / Music / Stuti / Shakradaya Stuti In Gujarati ઋષિ માર્કંડેય રચિત”શક્રાદય સ્તુતિ”સાંભળવાથી ભક્તોના સંકટો,દુઃખોનો નાશ !

Shakradaya Stuti In Gujarati ઋષિ માર્કંડેય રચિત”શક્રાદય સ્તુતિ”સાંભળવાથી ભક્તોના સંકટો,દુઃખોનો નાશ !

મિત્રો,
Youtube ચેનલ “આવો સત્સંગ માઁ ” આપ સૌ નુ સ્વાગત છે. આ વીડિયોમાં દુર્ગાસપ્તશતી માંથી દેવી મહાત્મય માનું, ચંડીપાઠ માંથી, સાવર્ણીક મન્વંતર અંતરગત, માર્કંડેય રચિત “શક્રાદય સ્તુતિ “નો પાઠ કરેલો છે, જેમાં દેવો દ્વારા મા ભગવતી પરામ્બાની સ્તુતિ કરવામાં આવી છે, આ સ્તુતિનો પાઠ જે ભક્તો નિત્ય સાંભળે છે કે કરે છે, તેની ઉપર માં ભગવાન કૃપા સદેવ બની રહે છે, માં ભક્તો ના સર્વે સંકટો, દુઃખો, સંકટોને હરી અને નિર્ભય ભક્તોને બનાવે છે, આ સ્તુતિનો પાઠ અષ્ટમીના દિવસે, નવમીના દિવસે, નવરાત્રા માં તથા દુર્ગા માતાજીની કોઈપણ આરાધના ના દિવસે પાઠ કરવો કે સાંભળવું જોઈએ, જેથી મા ભગવતીની કૃપા સદેવ ભક્ત ઉપર બની રહે, જો આપને આ વિડિયો પસંદ આવે તો…
Like + Share + Subscribe જરૂર કરજો…
ધન્યવાદ 🙏🙏🙏

#આવોસત્સંગમાઁ #શક્રાદયસ્તુતિ

Check Also

LIVE – गायत्री मंत्र _ Ram & Krishan Ji Stuti | गायत्री चालीसा_ Peaceful & Powerful Mantra

If You Like Hindi Devotional Songs , Bhajan Subscribe Our Channel Shree, Sri, Shri, Lord, …