આજની મહિલા પંખ મીટિંગમાં જોડાયેલા દરેક સભ્યોને અમારી તરફથી ખૂબ ખૂબ આભાર! 🙏
Bolbala Charitable Trust, Rajkot દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ મીટિંગમાં મહિલાઓની સશક્તિકરણ, સામાજિક એકતા અને સમુદાય વિકાસ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
આ વિડિયોમાં જુઓ મીટિંગની યાદગાર ક્ષણો, પ્રેરણાદાયી સંદેશ અને સામૂહિક એકતાની ભાવના.
📍 આયોજન: Bolbala Charitable Trust – Rajkot
📩 સંપર્ક: 88660 22660
🌐 વધુ માહિતી માટે મુલાકાત લો: www.gujarativ.com
🔔 અમારા ચેનલ GujaratiTV.com ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવી તમામ નવીનતમ અપડેટ્સ મેળવો!