Monday , July 6 2020
Latest Updates
Home / Kids / Craft / Kutch Moti Art : Gujarat ના સાંસ્કૃતિક વારસના જીવંત રાખતી કચ્છી મહિલાઓ | BBC NEWS GUJARATI

Kutch Moti Art : Gujarat ના સાંસ્કૃતિક વારસના જીવંત રાખતી કચ્છી મહિલાઓ | BBC NEWS GUJARATI

કચ્છ તેની ભાતીગઢ સંસ્કૃતિ, વારસા અને કળા માટે જાણીતું છે. કચ્છમાં એક એવી કળા ધરબાયેલી છે જે મોતી કળા તરીકે જાણીતી છે. કચ્છમાં મહિલાઓ નાનાં-નાનાં મોતીથી ઘરેણાં બનાવે છે તથા ઘરને સુશોભિત કરવા માટે તોરણ અને અન્ય વસ્તુઓ બનાવે છે.

હાલમાં આ પ્રાચીન કળા આધુનિક સમયમાં લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. કચ્છમાં બહુ જ ઓછી મહિલાઓ આ કામ કરે છે. જોકે, નવા ઉદ્યોગસાહસિકો દ્વારા આ કળાના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

#Kutch #motiart #kutchArt #Gujarat #gujaratheritage

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website :
Facebook :
Instagram :
Twitter :
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Check Also

Testing Out Viral Food Hacks By 5 MINUTE CRAFTS | Trying Out Viral BreakFast Hacks | Hunger Plans

Hello Hungry Fam!! Today we Tested/Tried out Viral 5 Minute Crafts Food Hacks!! Try these …