Saturday , July 4 2020
Latest Updates
Home / Spiritual / katha / Dada bhagwan

Dada bhagwan

પૂજ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે મહાત્માઓની ભાવના | Well Wishes from Mahatmas on Pujyashree’s Birthday

Well Wishes from Followers on Pujyashree’s Birthday #Pujyashree #Birthday #Deepakbhai

Read More »

અક્રમ વિજ્ઞાનનો પરિચય | Introduction of Spiritual Science | Akram Vignan

#akramvignan #spiritualscience #pujyashreedeepakbhai #dadabhagwan A Short video clip for Introduction about Akram Vignan (Spiritual Science). નિહાળો અક્રમ વિજ્ઞાનની (આધ્યાત્મિક વિજ્ઞાન) ઓળખાણ કરાવતી એક નાની વિડીઓ. To know more please click on:- In English:- In Gujarati:- In Hindi: To know more visit here: Main Website : Subscribe to our channel here: …

Read More »

મનનું સ્વરૂપ | In Gujarati | The Form Of Mind | Pujyashree Deepakbhai

#મન #Gujarati #Mind #Pujyashree_Deepakbhai મન એ પરમાણુથી પણ સૂક્ષ્મ લેવલે છે, અને પોતાના ભાવો પ્રમાણે બની જાય છે. મનનું સ્વરૂપ શું છે એ વિગતવાર જાણવા માટે ચાલો, નિહાળીએ આ વિડિયો… To know more please click on: Gujarati: English: Visit our website : Connect with Dada Bhagwan Foundation on Various Platforms. …

Read More »

ખીલે શક્તિઓ એડજસ્ટમેન્ટથી | In Gujarati | Adjustments In Life | Pujyashree Deepakbhai

#શક્તિ #Adjustments #Life #Pujyashree_Deepakbhai જીવનમાં આપણે ડગલે ને પગલે એડજસ્ટમેન્ટ લેતા જ હોઈએ છીએ. મમ્મી – પપ્પા સાથે એડજસ્ટમેન્ટ લેવાથી તેઓ આપણી પર રાજી થાય છે અને આપણને સુખ ઉત્પન્ન થાય છે. વધુ જાણવા નિહાળો આ વિડિયો.. To know more please click on:- Gujarati: English: Hindi: Visit our website : …

Read More »

જ્ઞાન એટલે શું? | In Gujarati | Knowledge Of The Self | Pujyashree Deepakbhai

#જ્ઞાન #Knowledge_Of_The_Self #Pujyashree_Deepakbhai એટલે શું? તમે પોતે ખરેખર કોણ છો એ જાણવું, ઓળખવું એ જ જ્ઞાન છે. દાદા ભગવાનના ભેદ વિજ્ઞાનના પ્રયોગથી તમે કઈ રીતે શુદ્ધાત્મા છો એ જાણી શકાય છે, વધુ વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો… To know more please click on:- Gujarati: English: Hindi: Main Website : …

Read More »

પારકાના સુખને માટે જીવો | In Gujarati | Selfless Service To Others | Pujyashree Deepakbhai

#sukh #seva #સુખ #Selfless_Service #help_others #Pujyashree_Deepakbhai બાહ્ય સુખ લેવા ન જતા તપ થાય એમાં આંતરિક આત્માનું સુખ ઉત્પન થાય, એ કેવી રીતે બને છે? આંતરિક સુખ કેવી રીતે ઉત્પન થઈ શકે? બીજાના સુખ માટે જે વ્યક્તિ વિચારે છે એને જીવનમાં કેમ મુશ્કેલીઓ નથી આવતી? To know more please click on: …

Read More »

સમજાવીએ બાળકોને પ્રેમથી…| Your child needs Love | Gujarati | Pujyashree Deepakbhai

#પ્રેમ #Positive_Parenting #Child_Psychology #Pujyashree_Deepakbhai બાળકો શેનાથી વળે છે? વઢવાથી, ભૂલ કાઢવાથી, ગુસ્સો કરવાથી કે પ્રેમથી સમજાવવાથી? વઢવાથી બાળકો ઉપર શું અસર થાય છે? અને પ્રેમથી બાળકો કેવી રીતે વળે છે એ જાણવા માટે નિહાળો આ વિડિયો… To know more please click on: Gujarati: English: Hindi: Visit our blog : Subscribe …

Read More »

મૃત્યુ સમયે જાગૃતિ | Awareness At The Time Of Death | Pujyashree Deepakbhai | Gujarati Video

#મૃત્યુ #End_of_life #Awareness_At_The_Time_Of_Death #Pujyashree_Deepakbhai #Gujarati_Video મૃત્યુની તૈયારી કેવી રાખવાની? મૃત્યુ સમયે કેવી જાગૃતિ રાખવાની જેથી સમાધિ મરણ થાય? સમાધિ મરણ એટલે મૃત્યુ સમયે આત્માની સંપૂર્ણ જાગૃતિ, એ કેવી રીતે આવે? જાણવા માટે નિહાળો આ વિડિયો… To know more please click on:- Gujarati: English: Hindi: Visit our blog : Subscribe to …

Read More »

મૃત્યુ સમયે જાગૃતિ | Awareness At The Time Of Death | Pujyashree Deepakbhai | Gujarati Video

#મૃત્યુ #End_of_life #Awareness_At_The_Time_Of_Death #Pujyashree_Deepakbhai #Gujarati_Video મૃત્યુની તૈયારી કેવી રાખવાની? મૃત્યુ સમયે કેવી જાગૃતિ રાખવાની જેથી સમાધિ મરણ થાય? સમાધિ મરણ એટલે મૃત્યુ સમયે આત્માની સંપૂર્ણ જાગૃતિ, એ કેવી રીતે આવે? જાણવા માટે નિહાળો આ વિડિયો… To know more please click on:- Gujarati: English: Hindi: Visit our blog : Subscribe to …

Read More »