Friday , August 23 2019
Breaking News
Home / TV Shows / Fashion / Health & Fitness (page 3)

Health & Fitness

Home Remedies – સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જાણો

કુમળી કેરી (ખાખટી) કંદરોડ, પ્રમેહ, યોનીદોષ, વ્રણ તથા અતિસારનો નાશ કરે છે પિત, વાત, કફ અને રકતદોષને ઉત્‍પન્ન કરે છે.

Read More »

Weight Loss – ડાયેટિંગ નહી શરીરને ફિટ રાખવા માટે અપનાવો આ 8 ટિપ્સ

દરેકને હેલ્ધી અને ફિટ રહેવુ ગમે છે. આ માટે તમે ડાયેટિંગ હેલ્ધી ભોજનથી લઈને એક્સરસાઈઝ પણ કરો છે. પણ તેમ છતા પણ તમે અનફિટ રહો છો. એક્સપર્ટનુ કહેવુ છે કે ફિટ રહેવા માટે ફક્ત ડાયેટિંગ અને એક્સસાઈઝ જ પુરતી નથી. આ માટે ….

Read More »

ગેસ, કબજીયાત અને અપચ ગુજરાતીઓના ખાસ રોગો માટે આ 5 ઉપાય

* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે.

Read More »

Benefits of crying આજે તમે જાણીને હેરાન થઈ જશો કે રડવાના પણ આરોગ્ય

આજે તમે જાણીને હેરાન થઈ જશો કે રડવાના પણ આરોગ્ય ફાયદા છે. …. (Crying Health benefits)

Read More »

પહેલીવાર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.( Travelling First Time in flight -Tips)

ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને જણાવી રહ્યા છેકે પઘેલીવાર ફ્લાઈટમાં સફર કરવાથી પહેલા કઈ-કઈ વાતનો ધ્યાન રાખવું જરૂરી છે.

Read More »

ગરમી આવી ગઈ, 10 સરળ ટિપ્સ ખાસ તમારા માટે ( 10 Easy tips in hot weather)

ગર્મીનો મૌસમ એટલે કે લૂ લાગવાનો ખતરો, એનર્જી ઓછી થવી અને દિવસભર સુસ્તી લાગવી. એ સમયે કેટલાક એવા ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પોતાને ગર્મીના પ્રકોપથી બચાવીને સ્વસ્થ રહી શકો છો. 1. કોઈપણ પરિસ્થિતિમાં વગર ખાધા ઘરથી બહાર ન નિકળવું

Read More »

સીજેરિયન ડિલીવરીના 5 નુકશાન …. તમે નહી જાણતા હશો complications of cesarean section

શહરોમાં સામાન્યત: વધારેપણુ ડિલીવરી નાર્મલ ન હોઈને સીજેરિયન હોય છે. જેની સંખ્યા પાછલા થોડા સમયમાં વધી છે. પણ આ ડિલીવરી મહિલા અને બાળક બન્ને માટે હાનિકારક સિદ્ધ હોય છે. આ જ કારણે સીજેરિયન ડિલીવરી પછી દેખરેખ વધારે જરૂરી હોય છે.

Read More »

શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે.

Read More »

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય (Easy Nerve pain treatment at home)

નસ ચઢવી એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય …

Read More »

લૂથી બચાવશે કાચા બટાટાના રસ જાણો એવા જ 10 ઘરેલૂ ઉપાય

ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેક માથાના દુખાવા , ચક્કર , હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. …

Read More »