Sunday , January 19 2020
Breaking News
Home / TV Shows / Fashion / Health & Fitness (page 2)

Health & Fitness

કબજિયાતનો રામબાણ ઈલાજ – 5 Remedies for constipation

જો રોજ સવારે પેટ સાફ ન થાય તો આખો દિવસ આપણને બેચેની લાગે છે. ભૂખ લાગતી નથી. કેટલાક લોકોની આ રોજની સમસ્યા છે.

Read More »

Health tips – ગળ્યુ ખાવાની ટેવ છે ? તો આ રીતે કરો કંટ્રોલ

કેટલાક લોકોને ગળ્યુ ખાવાની ખૂબ તીવ્ર ઈચ્છા હોય છે. આ ટેવને કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. એક વ્યક્તિએ દિવસભરમાં 30 ગ્રામ શુગરની જરૂર હોય છે. જેનાથી આખો દિવસ ઉર્જાવાન અનુભવ કરે છે. પણ તેનાથી વધુ શુગરનુ સેવન ડાયાબિટીસ, જાડાપણુ અને અસંતુલિત બીપીની સમસ્યા પૈદા કરી શકે છે.

Read More »

કમરનો દુ:ખાવો દૂર કરવાના ઉપાય – 8 Tips for Back Pain Relief

સતત બેસીને કામ કરવુ પણ એક મોટુ કારણ હોય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે

Read More »

Weight Loss Tips – વજન ઓછુ કરવાની 8 ટિપ્સ

રાત્રે સૂતા પહેલા 15 ગ્રામ ત્રિફળા ચૂરણ ગરમ પાણીમાં પલાળીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને મધ મિક્સ કરીને પીવો. તેનાથી જાડાપણું જલ્દી દૂર થશે.

Read More »

માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય – Pain Relief remedies for Nerve Blockage

માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય Nerve Blocks for Pain Relief remedies

Read More »