ગુજરાત રાજ્ય ના વિકાસ માં ડેટા નો ફાળો અમૂલ્ય રહ્યો છે. ત્યારે તા: ૦૬/૦૮/૨૫ ના રોજ સવારે ૯ વાગ્યા થી સાંજ ના ૫-૪૫ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ના તમામ ડેટા કેડરના તાલુકા તથા જિલ્લા કક્ષા ના તમામ અધિકારીશ્રીઓ નો ભવ્ય વર્કશોપ યોજાયો.
#gujarati #workshop #research #officer #saurastra #news #newsupdate #new #newvideo #treding #videoshots