આ વિડિયો માં, ગુજરાત રાજ્ય ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટના સેવાના ભેખધારી અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા સ્વ. જીગ્નેશભાઈ ઉપાધ્યાયને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
ડો.ભરતભાઈ બોઘરાએ સ્વ. જીગ્નેશભાઈના સેવાકીય કાર્યોને યાદ કરતાં જણાવ્યું કે કેવી રીતે તેમણે વર્ષો પહેલાં બોલબાલા ટ્રસ્ટની સ્થાપના કરી લાખો જરૂરિયાતમંદોની સેવા કરી. તેમણે કહ્યું કે જીગ્નેશભાઈનું નિધન એ રાજકોટના સેવા જગત માટે એક એવી ખોટ છે જે ક્યારેય પુરી શકાશે નહીં.
આ વિડિયો દ્વારા આપણે સૌ એ મહાન આત્માના સેવાકાર્યોને યાદ કરીએ અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ.
ૐ શાંતિ 🙏
In this video, Gujarat State BJP Vice President Dr. Bharatbhai Boghra, Seva Bhekhdhari of Rajkot and founder of Bolbala Charitable Trust Late. Jigneshbhai is paying tribute to Upadhyay.
Dr. Boghra himself. Recalling Jigneshbhai’s service work, he told how he founded the Bolbala Trust years ago and served millions of needy people. He said that Jigneshbhai’s demise is a loss for the service world of Rajkot which will never be compensated.
Through this video let us all remember the services of that great soul and pay tribute to him.
om Shanti 🙏
#JigneshbhaiUpadhyay #BolbalaTrust #Rajkot #dr.BharatBhogra #Shradhanjali #Tribute #SocialWork #Gujarat #ServiceToHumanity #gujaratitv #rajkot