શ્રી બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેક મેકિંગ વર્કશોપ, મહિલાઓને આત્મનિર્ભરતા તરફ એક નવું કૌશલ્ય શીખવવાનું સુંદર પ્લેટફોર્મ પૂરું પાડે છે.
📅તારીખ ૨ અને ૩ સપ્ટેમ્બર ૨૦૨૫
💰 ફી ₹200/-
આ વર્કશોપમાં શીખશો:
– કેક બેઝ બનાવવાની રીત
– વિપિંગ ક્રીમ અને આઇસિંગ
– ચોકલેટ અને કેક ડેકોરેશન
– પેકિંગ, કટિંગ અને વેચાણ
– ઘરેથી કેક બિઝનેસ શરૂ કરવાના પગલાં
🎂 જો તમે બેકિંગ શોખીન છો, કેક બનાવવામાં રસ ધરાવો છો, અથવા પોતાનું બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ વિડિઓ તમારા માટે છે!
🔔 વિડિઓ પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં!
This cake making workshop, organized by **Mr. Bolbala Charitable Trust**, provides a beautiful platform to teach women a new skill towards self-reliance.
📅 **Date:** 2 and 3 September 2025
💰 **Fee:** ₹200/-
**Learn in this workshop:**
-How to make a cake base
– Wipping cream and icing
– Chocolate and cake decoration
– Packing, cutting and selling
– Steps to start a cake business from home
🎂 If you are a baking enthusiast, interested in making cakes, or want to start your own business then this video is for you!
🔔 If you like the video, don’t forget to like, share and subscribe!
#CakeMakingWorkshop, #LearnToBake, #BakeAndEarn, #CakeBusinessStarter, #BakingSkills, #HomeBakingClass, #CakeDecorating, #WhipItIceItSellIt, #BakingPassion, #CakeLovers, #BakeWithUs, #AffordableBakingWorkshop, #CakeEntrepreneur, #BakeFromHome, #BakingDreams #bolbalatrustsupport #gujaratitv #rajkot