Monday , July 6 2020
Latest Updates
Home / Music / Stuti / શ્રીસૂર્યદેવ-આદિત્યદેવની સ્તુતિ – સાંભળવાથી નવીન ઉર્જાની પ્રાપ્તિ થશે !! Surya Stuti

શ્રીસૂર્યદેવ-આદિત્યદેવની સ્તુતિ – સાંભળવાથી નવીન ઉર્જાની પ્રાપ્તિ થશે !! Surya Stuti

મિત્રો,
Youtube ચેનલ “આવો સત્સંગ માઁ “આપ સૌ નુ સ્વાગત છે.. આ વીડિયોમાં રવિવાર સ્પેશિયલ “ભગવાન સૂર્યનારાયણ ની સ્તુતિ” પાઠ કરેલો છે, રવિવારે ભગવાન સૂર્યનારાયણ ની આરાધના પૂજા ખૂબ જ ફળદાયી છે, કારણ કે રવિવાર સૂર્યનારાયણ ભગવાન નો વાર કહેવાય છે, જે ભક્તો આ સ્તુતિને, પાઠને નિત્ય કરે કે સાંભળે, તેને યશ-કીર્તિ, ધન, વૈભવ પ્રાપ્ત થાય છે તથા તેના જીવનમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે, તેને સુખ શાંતિ પ્રાપ્ત થાઈ છે. જો આપને આ વિડિયો પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏🙏

#આવોસત્સંગમાઁ #રવિવારસ્પેશ્યલ #શ્રીસૂર્યનારાયણભગવાનનીસ્તુતિ

Check Also

LIVE – गायत्री मंत्र _ Ram & Krishan Ji Stuti | गायत्री चालीसा_ Peaceful & Powerful Mantra

If You Like Hindi Devotional Songs , Bhajan Subscribe Our Channel Shree, Sri, Shri, Lord, …