Saturday , July 4 2020
Latest Updates
Home / Motivational / Kajal Oza / ભગવાન શ્રી કૃષ્ણની કલ્પનામાં આવે છે રાધા | Kaajal Oza Vaidya | latest speech

ભગવાન શ્રી કૃષ્ણની કલ્પનામાં આવે છે રાધા | Kaajal Oza Vaidya | latest speech

Speaker : kaajal oza vaidya

સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે. કાજલ ક્યારેય કોઈ `ક્રાંતિકારી મહિલા’ કે `ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે. પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.

Kaajal Oza Vaidya – A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women. Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza – a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and media world at large, for more than five decades. Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha – a leading Gujarati weekly.
#WithMe #TheSVEntertainment

official website:

Official YouTube channel 👇👇👇
Subscribe now:

follow on facebook: 

follow on Instagram: 

Check Also

જીવમાંથી જીવ છૂટો પાડવો ને એ સહેલું નથી | kajal oza vaidya | latest speech

Speaker : kaajal oza vaidya સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ …