Friday , August 23 2019
Breaking News
Home / TV Shows / Fashion / Health & Fitness / ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવુ હોય તો આટલુ કરો

ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવુ હોય તો આટલુ કરો

આજની જીવન શૈલીમાં લોકોને શુગર થવી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખાસ કરીને એ લોકો જેમણે ઓફિસ કે કોલેજમાં અનેક કલાક સુધી સતત બેસી રહેવુ પડે છે. અને દિવસમાં ઓછામાં ઓછી કસરત કરનારા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. શુગરથી અનેક પ્રકારને એ બીમારીઓ પણ વધવા માંડે છે. પણ જો નિયમિત જીવનશૈલી અને સંતુલિત ખાનપાન અપનાવવામાં આવે તો આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. અહી અમે કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છીએ જે શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ હોય છે. #diabetes #Homeremedies #Gujaratitips

Check Also

Health tips – રોજ રાત્રે 2 ઈલાયચી ખાઈને પી લો ગરમ પાણી… પછી જુઓ કમાલ

મિત્રો ઈલાયચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચા માં પણ …