Friday , August 23 2019
Breaking News
Home / TV Shows / Fashion / Health & Fitness / ઠંડુ નહી ગરમ પાણી પીવો.. થશે આ 14 ફાયદા – Health Tips

ઠંડુ નહી ગરમ પાણી પીવો.. થશે આ 14 ફાયદા – Health Tips

કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જો કે તે જ સત્ય છે. જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક આજે આપણે વાત ગરમ પાણીની કરીશું. જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગૂણોની ખાણ છે. ગરમ પાણી પીવાથી શરીરના કેટલાય રોગો દૂર થઈ શકે છે.#hotwater #healthtips #garampani #Gujarati

Check Also

ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવુ હોય તો આટલુ કરો

આજની જીવન શૈલીમાં લોકોને શુગર થવી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખાસ કરીને એ લોકો …