Tuesday , June 2 2020
Latest Updates
Home / Movie / Short Movie / એક દિવસ ની વાત ll EK Divas Ni Vat ll Gujarati Short Movie ll Thriller Story

એક દિવસ ની વાત ll EK Divas Ni Vat ll Gujarati Short Movie ll Thriller Story

એક રાતની વાત ની સફળતા પછી પ્રસ્તુત છે “એક દિવસ ની વાત”

આ વાર્તા છે આકાશ, નિશા અને એક અણધાર્યા મહેમાન અમન ની. એક રજાના દિવસે આકાશ અને નિશાના ઘરમાં અમન કઈ ખરાબ ઇરાદા સાથે આવી ચડે છે અને પછી શરૂ થાય છે અફરા તફરી.
આ બધું પત્યા પછી વાર્તા નો જે અંત આવે છે એ કદાચ તમે વિચાર્યો પણ નહિ હોય!!!

અમને નવા નવા વિડિયો બનાવવા પ્રેરણા મળતી રહે એટલા માટે અમારી ચેનલ માં લાઈક, કૉમેન્ટ અને subscribe કરજો અને ગમે તો શેર પણ કરજો

આભાર
———-

Producer & Director :
Aditya Gondaliya
Ronak Chandarana

Writer :
Ronak Chandarana (RC)

DOP & Edit :
Vijay Savani (Kevix Multimedia)
Bhavesh Suthar

Artist :
Aditya Gondaliya
Ronak Chandarana
Payal Borisagar

Special Thanks :
Manishbhai
Vinubhai Kanani
Bharatbhai Ahir
Piya Gondaliya

#adironi
#ronakchandarana
#adityagondaliya
#RC

Check Also

ચાપલી વહુ 1 | Chapli Vahu -1 | વહુ નો અત્યાચાર | Gujarati Emotional Short Film | ગુજરાતી શોર્ટ ફિલ્મ

#Gujaratiimotionalvideo #kajricomedyVideo #saavki_maa #chaplivahu ✫ Title : ચાપલી વહુ 1 [ Chapli Vahu -1 ] …