Wednesday , July 8 2020
Latest Updates
Home / TV Shows / Recipe / આમળાની ખાટીમીઠી ચટણી Amla Meethi Chatni ।। Gooseberry sweet Chutney recipe

આમળાની ખાટીમીઠી ચટણી Amla Meethi Chatni ।। Gooseberry sweet Chutney recipe

આમળાની ખાટીમીઠી ચટણી Amla Meethi Chatni
Gooseberry sweet Chutney recipe

અમારી youtube channel SRISRI FOOD માં તમારું સ્વાગત છે.આ ચેનલ પર તમને ગુજરાતી રસોઈ બનાવવાની રીત શીખવાડીશું અહીંયા ગુજરાતી રેસીપી માં સવાર નો નાસ્તો, મીઠાઈ બનાવવાની રીત ,ગુજરાતી સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ, વિવિધ ફરસાણ, શુદ્ધ દેસી વાનગી અને અવનવી વાનગીઓ , સ્વાદિષ્ટ ભોજન, સ્વાદિષ્ટ વાનગી,સ્વીટ વાનગી જેવી
વૈવિધ્યસભર વાનગીઓ બનાવવાની રીત બતાવીશું, અને સાથે તમને
મનગમતી રસોઈ ની ગુજરાતી રસોઈ રેસીપી અને તેની બનાવટ પણ જોવા મળશે , પછી તમે પણ ઘરે બનાવો ગુજરાતી વાનગીઓ જેથી તમારી રસોઈ ની રંગત જોઈને રસોઈ ટીપ્સ આપી શકાય
આજની આ રેસીપી માં બનાવેલ આમળાની ખાટીમીઠી ચટણી આપણે બપોરના ભોજન કે સવારનો નાસ્તા કે ઈડલી સાથે લઇ શકાય છે, અને આ આમળા અને દેશી ગોળ ના ઉપયોગથી બનાવવામાં આવે છે તેથી તે સવાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે,
indian food in usa/gujarati rasoi show/cooking show/Rasoi Show Gujarati /rasoi banavani rit/Rasoi Show/gujarati Rasoi /Recipe Gujarati/ amla chutney recipe / amla chutney / khatti meethi chutney / gujarati achar recipe / gujarati nimbu achar recipe/ athanu recipe in gujarati / gujarati athanu banavani rit / amla achar recipe / amla pickle recipe / amla ki chutney /gujarati food recipe / gujarati rasoi

Like Share And Subscribe Please

Facebook :-

instagram :-

twitter :-

Thank You For Watching

#srisrifood # #gujarati_recipes

Check Also

લસણનું અથાણું lasan nu athanu recipe || lasan nu achar || garlic achar recipe

લસણનું અથાણું lasan nu athanu recipe lasan nu achar garlic achar recipe Like Share And …